રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી ફોર્મ - Ration Card Name Remove Online, Documents, Form PDF Gujarat

રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી ફોર્મ - Ration Card Name Remove Online, Documents, Form PDF Gujarat
  • Ration Card Name Remove Online Gujarat : નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના વતની હોય તો ગરીબ વર્ગ અને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પરથી સસ્તા અનાજ લેવા માટે રેશનકાર્ડ ની જરૂર પડે છે. અને જો તમારા કુટુંબમાં કોઈ દીકરીના લગ્ન થાય, કે કોઈ સદસ્યનું મૃત્યુ થાય તો તેનું રેશનકાર્ડ માં નામ કમી કરવા માંગો છો. જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમે રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી ફોર્મ - Ration Card Name Remove Online, Documents, Form PDF Gujarat ઓનલાઈન અરજીની તમામ માહિતી જોઈએ.

રેશનકાર્ડ નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી ફોર્મ - Ration Card Name Remove Online, Documents, Form PDF Gujarat

  • ઘરે બેઠા રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી  ફોર્મ કેવી રીતે ભરવું, રેશનકાર્ડ નામ કમી કરવા માટે પુરાવા/ડોક્યુમેન્ટ ની જરૂરી માહિતી નીચે જોઇએ.

રેશનકાર્ડ નામ કમી કરવા માટે પુરાવા/ડોક્યુમેન્ટ | Ration Card Name Remove Gujarat Documents

રેશનકાર્ડ નામ કમી કરવા માટે રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાડૅ 
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ
  • ટેલીફોન બીલની ખરી નકલ.
  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ 
  • પાસપોર્ટ ની ખરી નકલ 
  • બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ 
  • પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક 
  • ડ્રાઈવિંગ લાયસન્સ 
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ 
  • પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી)

રેશનકાર્ડ નામ કમી કરવા માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ
  • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ 
  • પાસપોર્ટ ની ખરી નકલ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ 
  • નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ 
  • માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી

બીજા અન્ય પુરાવા

  • મૂળ રેશનકાર્ડ
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • મરણ નું પ્રમાણપત્ર
  • છૂટાછેડાનું પ્રમાણપત્ર

રેશનકાર્ડ નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી | Ration Card Name Remove Online Form PDF Gujarat

  • રેશનકાર્ડ નામ કમી કરવા માટે ઓનલાઇન અરજી કરવા માટે 
  • સ્ટેપ 1 : સૌ પ્રથમ તમે તમારા Computer કે મોબાઇલ ફોનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ  www.digitalgujarat.gov.in Open કરો.
  • સ્ટેપ 2 : જો તમારે પહેલેથી જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો. અથવા જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration કરો. (જો તમેં New Registration અને Login કેવી રીતે કરવું તેના વિશે જાણી શકો છો.)
  • સ્ટેપ 3 : ત્યાર બાદ તેમાં  મેનુબારમાં Services પર ક્લિક કરો. Services માં Citizen Services ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે.
  • સ્ટેપ 4 : જેમાં તમે જો English ભાષા સિલેક્ટ કરી હશે તો Addition Of Name In Ration Card અને જો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હશે તો રેશનકાર્ડમા નામ ઉમેરવુ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં નીચે Apply Online પર ક્લિક કરો.
  • ખાસ નોંધ : ઓનલાઈન અરજી માટે તમારે 20 રૂપિયા ફી ભરવી પડશે.
  • સ્ટેપ 6 : ત્યાર બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે *** કરેલી હોય તે ફરજીયાત ભરવાનું રહશે.

રેશનકાર્ડ નામ કમી કરવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી | Ration Card Name Remove Offline Gujarat

  • સૌ પ્રથમ તમારે રેશનકાર્ડ નામ કમી કરવા માટેનું ફોર્મ લઈને તેને સંભાળીને ભરવું.
  • ત્યાર બાદ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી એ રેશનકાર્ડ નામ કમી કરવા માટેનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરો.
  • ખાસ નોંધ : લોકોને તેમના ગામથી દુરના ધક્કા ઘટાડવા માટે સરકાર દ્વારા તમરા ગામની ગ્રામ પંચાયત માં VCE પાસે હવે તમે રેશનકાર્ડ ના કોઈ પણ સુધારા, નામ કમી કે નામ ઉમેરવા જેવી કામગીરી કરવામાં આવે છે.

રેશનકાર્ડ નામ કમી કરવા માટેનું ફોર્મ - Ration Card Name Remove Form PDF Gujarat

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રેશનકાર્ડ નામ કમી કરવા માટેનું ફોર્મ : PDF Download


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.