ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન કેવી રીતે કરવું - Digital Gujarat Portal Login

ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન કેવી રીતે કરવું - Digital Gujarat Portal Login, Digital gujarat information

  • Digital Gujarat Portal Login : નમસ્કાર મિત્રો, આજની અમારી પોસ્ટ "ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન કેવી રીતે કરવું " તેના વિશે છે . જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન તમામ માહિતી ઓનલાઈન જોઈએ. digitalgujarat.gov.in. આ પોર્ટલની મદદથી તમને ઘણો ફાયદો થશે. આ સાથે Digital Gujarat Portal Login પ્રક્રિયા વિશે જાણીએ.

ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન - Digital Gujarat Portal Login

  • Digital Gujarat Portal Login – ગુજરાત રાજ્યના તમામ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તમામ સેવાઓ ઓનલાઈન કરી છે. આ માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ digitalgujarat.gov.in શરૂઆત કરી  છે . આ સરકારી પોર્ટલની મદદથી રાજ્યના તમામ નાગરિકો ઓનલાઈન ઘરે બેસીને કોઈપણ સરકારી કચેરીમાં ગયા વિના ગુજરાતની તમામ પ્રકારની સેવાઓ અને તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. જેમ કે આવકનો દાખલો, નોન ક્રિમી લેયર અંગેનું પ્રમાણપત્ર, નવું રેશનકાર્ડ મેંળવવા, અલગ રેશનકાર્ડ મેંળવવા, ડુબ્લીકેટ રેશનકાર્ડ મેંળવવા, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, રેશનકાર્ડમાં સુધારો કરવો, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા, રહેઠાણનું પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તથા સ્કોલરશીપ મેળવવા  વગેરે. આ તમામ પ્રમાણપત્રો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • મિત્રો, ડીજીટલ ગુજરાતની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા પહેલા તમારે જો પહેલા થી જ Digital Gujarat Portal Online Registration કરેલ હોય તો ડીજીટલ ગુજરાત પોર્ટલમાં લોગીન કરવું પડશે. અથવા તમરે પહેલા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે, ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું  તેના વિશે જાણવા માટે ક્લિક કરો. રજીસ્ટ્રેશન કર્યા પછી Digital Gujarat Portal Login કરાવવા માટે તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

Digital Gujarat Portal Login Step

Step 1 : સૌ પ્રથમ તમેં Digital Gujarat Portal ની સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ ખોલો.
Digital Gujarat Portal

Step 2 : Digital Gujarat Portal વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમેં ઉપર બતાવેલ 'Login' બટન પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે. 

Digital Gujarat Portal Login

Step 3 : જેમાં તમારે નીચે દેખાતી 'Registered User' ના બોક્ષમાં તમારે નીચેની વિગતો ભરવાની રહેશે, જેમ કે: 

Digital Gujarat Citizen Portal Login

    • મોબાઇલ નંબર/ઈમેલ આઈડી
    • પાસવર્ડ
    • સુરક્ષા કોડ દાખલ કરો

આ બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા પછી, તમારે નીચે આપેલા 'Login' બટન પર ક્લિક કરવાનું રહેશે.

મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમારી Digital Gujarat Portal Login પોસ્ટમાંથી તમને "ડિજિટલ ગુજરાત પોર્ટલ લોગીન કેવી રીતે કરવું"  તેની માહિતી મળી જ હશે. જો તમે આને લગતી કોઈપણ માહિતી અથવા પ્રશ્ન પૂછવા માંગતા હોય, તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે તમને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

ધન્યવાદ.....

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.