ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું - Digital Gujarat Portal Online Registration

ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું - Digital Gujarat Portal Online Registration, Digital gujarat information

  • Digital Gujarat Portal Online Registration : નમસ્કાર મિત્રો, આજની અમારી પોસ્ટ "ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન  " વિશે છે . જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશનની તમામ માહિતી ઓનલાઈન જોઈએ. digitalgujarat.gov.in. આ પોર્ટલની મદદથી તમને ઘણો ફાયદો થશે. આ સાથે Digital Gujarat Portal Online Registration પ્રક્રિયા વિશે જાણીએ.

ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન - Digital Gujarat Portal Online Registration

  • Digital Gujarat Portal Online Registration – ગુજરાત રાજ્યના તમામ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તમામ સેવાઓ ઓનલાઈન કરી છે. આ માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ digitalgujarat.gov.in શરૂઆત કરી  છે . આ સરકારી પોર્ટલની મદદથી રાજ્યના તમામ નાગરિકો ઓનલાઈન ઘરે બેસીને કોઈપણ સરકારી કચેરીમાં ગયા વિના ગુજરાતની તમામ પ્રકારની સેવાઓ અને તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે. જેમ કે આવકનો દાખલો, નોન ક્રિમી લેયર અંગેનું પ્રમાણપત્ર, નવું રેશનકાર્ડ મેંળવવા, અલગ રેશનકાર્ડ મેંળવવા, ડુબ્લીકેટ રેશનકાર્ડ મેંળવવા, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, રેશનકાર્ડમાં સુધારો કરવો, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા, રહેઠાણનું પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તથા સ્કોલરશીપ મેળવવા  વગેરે. આ તમામ પ્રમાણપત્રો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • મિત્રો, ડીજીટલ ગુજરાતની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા પહેલા તમારે ડીજીટલ ગુજરાતમાં તમારી નોંધણી કરાવવી પડશે. Digital Gujarat Portal Online Registration કર્યા પછી જ તમે અહીં આપવામાં આવેલી ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકશો. જો તમે આ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો તમારે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

Digital Gujarat Portal Online Registration Step

  • Step 1 : સૌ પ્રથમ તમેં Digital Gujarat Portal ની સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ ખોલો.
    Digital Gujarat Portal

  • Step 2 : Digital Gujarat Portal વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમેં ઉપર બતાવેલ 'Login' બટન પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે. 
    Digital Gujarat Portal Registration

  • Step 3 : જેમાં તમારે નીચે દેખાતી 'Click for New Registration (Citizen) ' ની લિંક પર ક્લિક કરવાનું રહેશે .
    Digital Gujarat Citizen Portal Online Registration

  • ત્યારબાદ તમારી સામે ઓનલાઈન રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
    ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન - Digital Gujarat Portal Online Registration

  • જેમાં તમારે નીચેની વિગતો ભરવાની રહેશે, જેમ કે:

    • મોબાઇલ નંબર
    • ઈમેલ આઈડી
    • પાસવર્ડ
    • પાસવર્ડ ફરીથી નાખો
    • સુરક્ષા કોડ દાખલ કરો
  • આ બધી વિગતો કાળજીપૂર્વક ભર્યા પછી, તમારે નીચે આપેલા 'Save' બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમારી Digital Gujarat Portal Online Registration પોસ્ટમાંથી તમને "ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું"  તેની માહિતી મળી જ હશે. જો તમે આને લગતી કોઈપણ માહિતી અથવા પ્રશ્ન પૂછવા માંગતા હોય, તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે તમને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.

ધન્યવાદ.....

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.