અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે ફોર્મ | SC Jati No Dakhlo | SC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે ફોર્મ SC Jati No Dakhlo SC Caste Certificate Online Apply Documents Form Gujarat
  • SC Jati No Dakhlo/ SC Caste Certificate Online Apply Gujarat : નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ માં આવતા હોય તો તમે ગુજરાત સરકારની વિવિધ ભરતીઓ કે કોઈ શાળા/કોલેજોમાં એડ્મીસનમાં બક્ષીપંચનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ની જરૂર પડે છે. જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમે અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે | SC Jati No Dakhlo | SC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat ઓનલાઈન અરજીની તમામ માહિતી જોઈએ.

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે | SC Jati No Dakhlo | SC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat

  • ઘરે બેઠા અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની જરૂરી માહિતી નીચે જોઇએ.

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે પુરાવા/ડોક્યુમેન્ટ | SC Jati No Dakhlo Documents | SC Caste Certificate Gujarat Documents

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર માટે રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાડૅ 
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર માટે જાતિને લગતા પુરાવા

  • અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ (જો હોઈ તો)

બીજા અન્ય પુરાવા

  • જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી | SC Jati No Dakhlo | SC Caste Certificate Online Apply Form PDF Gujarat

  • અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરવા માટે 
  • સ્ટેપ 1 : સૌ પ્રથમ તમે તમારા Computer કે મોબાઇલ ફોનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ  www.digitalgujarat.gov.in Open કરો.
  • સ્ટેપ 2 : જો તમારે પહેલેથી જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો. અથવા જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration કરો. (જો તમેં New Registration અને Login કેવી રીતે કરવું તેના વિશે જાણી શકો છો.)
  • સ્ટેપ 3 : ત્યાર બાદ તેમાં  મેનુબારમાં Services પર ક્લિક કરો. Services માં Citizen Services ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે.
  • સ્ટેપ 4 : જેમાં તમે જો English ભાષા સિલેક્ટ કરી હશે તો SC Caste Certificate અને જો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હશે તો જ્ઞાતી (SC) નો દાખલો આપવા બાબત પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં નીચે Apply Online પર ક્લિક કરો.
  • ખાસ નોંધ : ઓનલાઈન અરજી માટે તમારે 20 રૂપિયા ફી ભરવી પડશે.
  • સ્ટેપ 6 : ત્યાર બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે *** કરેલી હોય તે ફરજીયાત ભરવાનું રહશે.

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી | SC Jati No Dakhlo | SC Caste Certificate Offline Apply Gujarat

  • સૌ પ્રથમ તમારે જાતીના દાખલા માટેનું ફોર્મ લઈને તેને સંભાળીને ભરવું.
  • ત્યાર બાદ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી એ જાતિના દાખલાનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરો.

અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર નું ફોર્મ - SC Jati No Dakhlo Form PDF | SC Caste Certificate Form PDF Gujarat

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ અનુસૂચિત જાતિનો દાખલો પ્રમાણપત્ર નું ફોર્મ : PDF Download

જાતિ નો દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

  • જાતિ નો દાખલા ની સમય-મર્યાદા લાઈફટાઈમ (એટલે કે તમારે તેને રીન્યુ કરાવવાની જરૂર નથી) હોય છે.


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.