સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર બક્ષીપંચ જાતિનો દાખલો OBC Jati No Dakhlo SEBC Caste Certificate Online Apply Documents Form Gujarat

  • OBC Jati No Dakhlo/ SEBC Caste Certificate Online Apply Gujarat : નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ એટલે કે બક્ષીપંચ જાતિ માં આવતા હોય તો તમે ગુજરાત સરકારની વિવિધ ભરતીઓ કે કોઈ શાળા/કોલેજોમાં એડ્મીસનમાં બક્ષીપંચનો લાભ લેવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ની જરૂર પડે છે. જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat ઓનલાઈન અરજીની તમામ માહિતી જોઈએ.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply, Documents, Form PDF Gujarat

  • ઘરે બેઠા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, બક્ષીપંચ જાતિનો દાખલો મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની જરૂરી માહિતી નીચે જોઇએ.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે પુરાવા/ડોક્યુમેન્ટ | OBC Jati No Dakhlo Documents | SEBC Caste Certificate Gujarat Documents

બક્ષીપંચ જાતિનો દાખલા માટે રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાડૅ 
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ

બક્ષીપંચ જાતિનો દાખલા માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારના આધાર કાર્ડ ની નકલ
  • અરજદારના ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • અરજદારના ડ્રાઈવિંગ લાયસન્સ ની નકલ

બક્ષીપંચ જાતિનો દાખલા માટે જાતિને લગતા પુરાવા

  • અરજદારનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • અરજદારના પિતા/કાકા/ફોઇ નું શાળા છોડયાનાં પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ (જો હોઈ તો)

બીજા અન્ય પુરાવા

  • જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા. 01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Online Apply Form PDF Gujarat

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) ઓનલાઇન અરજી કરવા માટે 
  • સ્ટેપ 1 : સૌ પ્રથમ તમે તમારા Computer કે મોબાઇલ ફોનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ  www.digitalgujarat.gov.in Open કરો.
  • સ્ટેપ 2 : જો તમારે પહેલેથી જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો. અથવા જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration કરો. (જો તમેં New Registration અને Login કેવી રીતે કરવું તેના વિશે જાણી શકો છો.)
  • સ્ટેપ 3 : ત્યાર બાદ તેમાં  મેનુબારમાં Services પર ક્લિક કરો. Services માં Citizen Services ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે.
  • સ્ટેપ 4 : જેમાં તમે જો English ભાષા સિલેક્ટ કરી હશે તો Caste Certificate (SEBC) Directorate Developing Caste Welfare અને જો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હશે તો જાતિનું પ્રમાણપત્ર (સા.શૈ.પ.વ.) નિયામક, વિકસતી જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં નીચે Apply Online પર ક્લિક કરો.
  • ખાસ નોંધ : ઓનલાઈન અરજી માટે તમારે 20 રૂપિયા ફી ભરવી પડશે.
  • સ્ટેપ 6 : ત્યાર બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે *** કરેલી હોય તે ફરજીયાત ભરવાનું રહશે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલો) મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી | OBC Jati No Dakhlo | SEBC Caste Certificate Offline Apply Gujarat

  • સૌ પ્રથમ તમારે જાતીના દાખલા માટેનું ફોર્મ લઈને તેને સંભાળીને ભરવું.
  • ત્યાર બાદ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી એ જાતિના દાખલાનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરો.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલા) નું ફોર્મ - OBC Jati No Dakhlo Form PDF | SEBC Caste Certificate Form PDF Gujarat

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર (બક્ષીપંચ જાતિનો દાખલા) નું ફોર્મ : PDF Download

જાતિ નો દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

  • જાતિ નો દાખલા ની સમય-મર્યાદા લાઈફટાઈમ (એટલે કે તમારે તેને રીન્યુ કરાવવાની જરૂર નથી) હોય છે.


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.