i-ખેડૂત પોર્ટલ - iKhedut Portal Yojana Gujarat Form Apply, List, Application Status Check Online

i-ખેડૂત પોર્ટલ, iKhedut Portal Yojana Gujarat Form Apply, List, Application Status Check, Re Print Online, ikhedut.gujarat.gov.in ,
  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર આપવા, અદ્યતન કૃષિ વિષયક માહિતી આપવા, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલ i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) ની ઓફિસિઅલ વેબસાઈટ જેમાં તમે ગુજરાતની સરકારની કૃષિને લગતી યોજનાઓ વિશે જાણી શકશો અને તે બધી યોજનાઓમાં ફોર્મ પણ ભરી શકશો. 
  • તો ચાલો આજે આપણે i-ખેડૂત પોર્ટલ - iKhedut Portal Yojana Gujarat Form Apply, Application Status Check Online કેવી રીતે કરવું તે જાણીએ.

 i-ખેડૂત પોર્ટલ - iKhedut Portal Yojana Gujarat Form Apply, List, Application Status Check Online @ikhedut.gujarat.gov.in

  • ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના ખેડૂતો માટે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની યોજનાઓ, આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ, સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ, ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી, ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના, કૃષિ વિષયક માર્ગદર્શન, ધિરાણ આપનાર સંસ્થાઓ, બજાર ભાવ, હવામાન, ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો માટે i-ખેડૂત પોર્ટલ - iKhedut Portal Gujarat શરૂ કરવામાં આવેલું છે. તો ચાલો i-ખેડૂત પોર્ટલ - iKhedut Portal Yojana Gujarat Form Apply, Application Status Check Online વિશે જાણીએ.

આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? - iKhedut Portal Gujarat Official Website

  • ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલની https://ikhedut.gujarat.gov.in/ એ ઓફિસીયલ વેબસાઈટ છે.

i-ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ - iKhedut Portal Gujarat Yojana List 2023 | iKhedut Portal Gujarat Yojana List in Gujarati

  • આઈ ખેડૂત પોર્ટલ માં તમને નીચે મુજબની બધી i-ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ - iKhedut Portal Gujarat Yojana List 2023, iKhedut Portal Gujarat Yojana List in Gujarati જોવા મળશે.

  1. ખેતીવાડી ની યોજનાઓ
  2. પશુપાલનની યોજનાઓ
  3. બાગાયતી યોજનાઓ
  4. મત્સ્ય પાલન ની યોજનાઓ
  5. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની યોજનાઓ
  6. આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  7. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ
  8. સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  9. ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી
  10. ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના
  • આ બધી યોજનાઓ વિશે વિશેષમાં જાણવા માટે તે યોજના પર ક્લિક કરો.

iKhedut Portal Gujarat Application Status Check

  • i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) પર કરેલી કોઈ પણ યોજના માટેની અરજીની સ્થિતિ જાણવા માટે i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) પર અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો. તે સિલેક્ટ કરો. ત્યાર બાદ તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છોઅરજી ક્ર્માંકથી કે રસીદ ક્ર્માંકથી તે પસંદ કરો.
  • ત્યાર બાદ અરજી ક્ર્માંકથી સિલેક્ટ કર્યું હોય તો અરજી ક્રમાંક અને જો રસીદ ક્ર્માંકથી સિલેક્ટ કર્યું હોય તો રસીદ ક્રમાંક લખવો.
  • પછી બાજુમાં બતાવેલ કોડ નાંખો અને જયારે અરજી કરતી વખતે આપેલ મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરી અરજીનું સ્ટેટસ તપાસો પર ક્લિક કરો.

 i-ખેડૂત પોર્ટલ અરજીનું રી-પ્રિન્ટ કરવા - iKhedut Portal Gujarat Application Re Print

  • i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) પર કરેલી કોઈ પણ યોજના માટેની અરજીની પ્રિન્ટ લેવા માટે i-ખેડૂત પોર્ટલ (iKhedut Portal Gujarat) પર અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ક્યા પ્રકારની યોજનાનું રી-પ્રિન્ટ લેવા માંગો છો. તે સિલેક્ટ કરો. ત્યાર બાદ તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો. અરજી ક્ર્માંકથી કે રસીદ ક્ર્માંકથી તે પસંદ કરો.
  • ત્યાર બાદ અરજી ક્ર્માંકથી સિલેક્ટ કર્યું હોય તો અરજી ક્રમાંક અને જો રસીદ ક્ર્માંકથી સિલેક્ટ કર્યું હોય તો રસીદ ક્રમાંક લખવો.
  • પછી બાજુમાં બતાવેલ કોડ નાંખો અને જયારે અરજી કરતી વખતે આપેલ મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરી અરજીનું રી-પ્રિન્ટ પર ક્લિક કરો.

ikhedut Portal ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

  • કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા આ પોર્ટલ ચલાવવામાં આવે છે.


Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.