ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે ફોર્મ | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply, Documents, Form PDF Gujarat

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ફોર્મ Umar Adhivas Praman Patra Domicile Certificate Online Apply Documents Form PDF Gujarat

  • Domicile Certificate Online Apply Gujarat/ Umar Adhivas Praman Patra Gujarat : નમસ્કાર મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના હોય તો તમે કેન્દ્ર (ભારત સરકાર) ની વિવિધ ભરતીઓ કે કોઈ શાળા/કોલેજોમાં એડ્મીસનમાં માટે ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ની જરૂર પડે છે. જો તમે ગુજરાતના રહેવાસી છો. તો સરકાર દ્વારા તમારા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ નામથી ખૂબ જ ઉપયોગી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં તમે ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો ચાલો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply, Documents, Form PDF Gujarat ઓનલાઈન અરજીની તમામ માહિતી જોઈએ.
ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે ફોર્મ | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply, Documents, Form PDF Gujarat
ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે ફોર્મ | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply, Documents, Form PDF Gujarat


ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply, Documents, Form PDF Gujarat

  • ઘરે બેઠા ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) મેળવવા પુરાવા/ડોક્યુમેન્ટ ની જરૂરી માહિતી નીચે જોઇએ.

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે પુરાવા/ડોક્યુમેન્ટ | Umar Adhivas Praman Patra Documents | Domicile Certificate Gujarat Documents

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) માટે રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારનું રેશન કાડૅ
  • લાઇટ બીલ
  • ટેલીફોન બીલ
  • અરજદારનું ચુંટણી ઓળખ કાર્ડ
  • પાસપોર્ટ
  • બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ
  • પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક 
  • Driving License 
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ 
  • પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નહિ)

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) માટે ઓળખનો પુરાવો (કોઇપણ એક)

  • અરજદારનું ચુંટણી ઓળખ કાર્ડ
  • અરજદારનું પાન કાર્ડ
  • અરજદારનું પાસપોર્ટ
  • અરજદારનું આધાર કાર્ડ 
  • Driving License 
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ 
  • નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ 
  • માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી

બીજા અન્ય પુરાવા

  • સોગંધનામું / એફિડેવિટ.
  • જન્મ દાખલો
  • પોલીસનો દાખલો
  • કેરેક્ટર પ્રમાણપત્ર
  • મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં 10 વર્ષ પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન મેળવવા માટે અરજી કેવી રીતે કરવી | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Online Apply Form PDF Gujarat

  • ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ઓનલાઇન અરજી કરવા માટે 
  • સ્ટેપ 1 : સૌ પ્રથમ તમે તમારા Computer કે મોબાઇલ ફોનમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ  www.digitalgujarat.gov.in Open કરો.
  • સ્ટેપ 2 : જો તમારે પહેલેથી જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો. અથવા જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration કરો. (જો તમેં New Registration અને Login કેવી રીતે કરવું તેના વિશે જાણી શકો છો.)
  • સ્ટેપ 3 : ત્યાર બાદ તેમાં  મેનુબારમાં Services પર ક્લિક કરો. Services માં Citizen Services ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખુલશે.
  • સ્ટેપ 4 : જેમાં તમે જો English ભાષા સિલેક્ટ કરી હશે તો Domicile Certificate અને જો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હશે તો ઉમંર અઘિવાસ પ્રમાણપત્ર પર ક્લિક કરો.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ એક નવું પેજ ખુલશે તેમાં નીચે Apply Online પર ક્લિક કરો.
  • ખાસ નોંધ : ઓનલાઈન અરજી માટે તમારે 20 રૂપિયા ફી ભરવી પડશે.
  • સ્ટેપ 6 : ત્યાર બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે *** કરેલી હોય તે ફરજીયાત ભરવાનું રહશે.

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) મેળવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી | Umar Adhivas Praman Patra Gujarat | Domicile Certificate Offline Apply Gujarat

  • સૌ પ્રથમ તમારે ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) માટેનું ફોર્મ લઈને તેને સંભાળીને ભરવું.
  • ત્યાર બાદ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી એ જાતિના દાખલાનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને સબમિટ કરો.

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) નું ફોર્મ - Umar Adhivas Praman Patra Form PDF Gujarat | Domicile Certificate Form PDF Gujarat

  • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) નું ફોર્મ : PDF Download

ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

  • ડોમીસાઈલ સર્ટીફીકેટ (ઉંમર અધિવાસનું પ્રમાણપત્ર) ની સમય-મર્યાદા લાઈફટાઈમ (એટલે કે તમારે તેને રીન્યુ કરાવવાની જરૂર નથી) હોય છે.

Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.