ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr P G Solanki Loan Assistance to Law Graduat
  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતીના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે વિદ્યાર્થીઓને ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) આપવામાં આવે છે. તો ચાલો ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat Details in Gujarati

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat Eligibility

  • અરજદાર કાયદાના સ્નાતક હોવો જોઈએ. 
  • વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ. 
  • બાર કાઉન્‍સીલ તરફથી મળેલ રજીસ્ટ્રેશન નંબર અને તારીખ (રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સાથે જોડવી) 
  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યના મૂળ વતની જ આપવામાં આવશે.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat Documents List in Gujarati

  • અરજદારનું આધાર કાર્ડ 
  • અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો 
  • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક) 
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ) 
  • જાત જામીનખત (પત્રક-અ મુજબ) 
  • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશન નકલ/ફી ભર્યાની પહોચ 
  • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચીઠ્ઠી 
  • પરીક્ષામાં મેળવેલ વર્ગ તથા ગુણનું પ્રમાણ પત્ર 
  • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવુ 
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat Amount

  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને વ્યવસાયનુ સ્થળ/ દુકાન ખરીદવા માટે રૂ 7000/- લોન અને રૂ 5000/- સહાય આપવામાં આવે છે. 

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે શું કરવું ?

  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય લેવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat Apply Online 

  • સ્ટેપ 1 : ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય યોજના (Dr P G Solanki Loan Assistance to Law Graduates Yojana Gujarat) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન/સહાય પર ક્લિક કરો.













Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.