ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Online Apply, eligibili

  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારાઅસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) અમલમાં મુકેલ છે. તો ચાલો ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું  - ડોક્યુમેન્ટ - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Details in Gujarati

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Eligibility

  • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ. 
  • આંતરજ્ઞાતિય લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે. 
  • આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. 
  • અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. 
  • વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે. 
  • કોઈ આવક મર્યાદા નથી.

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ફોર્મ ડોક્યુમેન્ટ - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Form Documents List in gujarati

  • અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો) 
  • મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો) 
  • યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો) 
  • મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો) 
  • અરજદારનું આધારકાર્ડ 
  • અરજદારની જાતિનું પ્રમાણ પત્ર 
  • અરજદારનો શાળા છોડયાનો દાખલો 
  • યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર 
  • યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક) 
  • લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર 
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું) 
  • એકરારનામું 
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna yojana Sahay Amount

  • ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં રૂ 1,00,000/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ 1,50,000/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ 2,50,000/-ની સહાય આપવામાં આવે છે.

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

  • કોઈ આવક મર્યાદા નથી.

Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana Time Period

  • લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર અરજી કરવાની રહશે.

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) નો લાભ લેવા માટે શું કરવું ?

  • ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana online apply

  • સ્ટેપ 1 : ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના (Dr Savitaben Ambedkar Antarjatiya Lagna Yojana) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી જો તમે અનુસૂચિત જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં ડૉ સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના પર ક્લિક કરો.







Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.