ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Ambedkar Awas Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Ambedkar Awas Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat

  • નમસ્કર મિત્રો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) સરકારી યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. તો ચાલો ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું  - ડોક્યુમેન્ટ, Dr Ambedkar Awas Yojana Online Apply, eligibility, documents, time period Form PDF Gujarat વગેરે માહિતી મેળવીએ.

Dr Ambedkar Awas Yojana Details in Gujarati

ડો આંબેડકર આવાસ યોજનાનો કોણ લાભ લઇ શકે છે? - Dr Ambedkar Awas Yojana Eligibility

  • અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. 
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 ₹ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000 ₹ થી વધુ ન હોવી જોઇએ. 
  • મકાનની સહાયની રકમ 1,20,000 ₹રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને 12,000 ₹ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત 1,20,000 ₹ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે. 
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે. 
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10,00,000 ₹ અને ગ્રામ્ય વિસ્તારમાં 7,00,000 ₹ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી.
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. 
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે

ડો આંબેડકર આવાસ યોજના ફોર્મ ડોક્યુમેન્ટ - Dr Ambedkar Awas Yojana Form Documents List in gujarati

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ 
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો 
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક) 
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે ) 
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું) 
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો) 
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી 
  • ચૂંટણી ઓળખપત્ર 
  • મકાન બાંધકામ ચિઠ્ઠી 
  • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition) 
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

ડો આંબેડકર આવાસ યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે? - Dr Ambedkar Awas yojana Sahay Amount

  • ડો આંબેડકર આવાસ યોજના હેઠળ મકાનની સહાયની રકમ 1,20,000 ₹ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને 12,000 ₹ ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત 1,20,000 ₹ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.

ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ? 

  • ડો આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 ₹ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000 ₹ થી વધુ ન હોવી જોઇએ.

Dr Ambedkar Awas Yojana Time Period

  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) નો લાભ લેવા માટે શું કરવું ?

  • ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) નો લાભ લેવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઇને ડો આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં ઉપર જણાવેલ આધાર પુરાવા રજુ કરવાના રહે છે.

ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.

ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું - Dr Ambedkar Awas Yojana online apply

  • સ્ટેપ 1 : ડો આંબેડકર આવાસ યોજના (Dr Ambedkar Awas Yojana) નો લાભ લેવા માટે સૌ પ્રથમ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને e samaj kalyan gujarat registration કરવું. (જો તમે registration કરેલું હોય તો Login કરો)
  • સ્ટેપ 2 : ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન કર્યા પછી જો તમે અનુસૂચિત જાતિ કલ્યાણ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 : તેમાં ડો આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરો.






Rate this article

Loading...

Post a Comment

© Gujarat Information. All rights reserved.